માનનિય શ્રી ,
રાજકોટ આઈ.ટી.આઈ. માં સુઝુકી મોટર ગુજરાત પ્લાન્ટ માટે ભરતી મેળાનું આયોજન તા- તા-૨૩-૦૮-૨૦૧૮ ,ગુરુવારે રાખેલ છે. . આપની સંસ્થાના જુદા જુદા નોટીસ બોર્ડ પર આ માહિતી પ્રદર્શિત કરવા તેમજ સંસ્થાના પ્લેસમેન્ટ એડવાઇઝર મારફત લાગુ પડતા ટ્રેડના સુઈ શ્રીઓ/તાલીમાર્થી ને જાણકારી આપે એ માટે યોગ્ય કરવા વિનંતી છે. વર્ષ-૨૦૧૮ માં પરીક્ષા આપનાર માટે તક-( GCVT/NCVT બને માટે)-જગ્યા ની સંખ્યા-૧૦૦૦,આ માહિતી માત્ર આપની જાણકારી માટે છે. નીચે વિગતવાર માહિતી -તેમજ બિડાણ સામેલ છે
રાજકોટ આઈ.ટી.આઈ માં રોજગાર ભરતી મેળો
કૅમ્પસ ઇન્ટરવ્યૂ સ્થળ :- આઇ.ટી.આઈ. રાજકોટ ,આજી ડેમ ચોકડી પાસે,સરકારી પોલીટેકનીકની બાજુમાં,દૂરદર્શન ટાવરની બાજુમાં,ભાવનગર રોડ રાજકોટ - ફોન ૦૨૮૧-૨૩૮૭૩૬૬
| |||||||||||||||||||
કંપનીનું નામ
|
કેમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ
|
લાયકાત
|
ઉમર
|
પગાર અન્ય લાભો
| |||||||||||||||
સુઝુકી મોટર ગુજરાત પ્રા. લી.
ગામ- હાસલપુર,
બેચરાજી/ મહેસાણા નજીક, તાલુકો- માંડલ, જિલ્લો- અમદાવાદ
|
૨૩/૮/૨૦૧૮
ગુરુવાર સવારે
૧૦ કલાકે લેખિત
કસોટી -પસંદગી
પામેલ ઉમેદવારનાં
મૌખિક ઈન્ટર્વ્યુ
બીજે દિવસે – ૨૪/૦૮/૨૦૧૮
ના લેવાશે
|
ITI વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭ માં પાસ કરનાર તેમજવર્ષ ૨૦૧૮ માં પરીક્ષા આપનાર માટે (NCVT/GCVT)
ધોરણ-૧૦ પાસ-ઓછામાંઓછા ૫૫% સાથે
ITI પાસ-ઓછામાં ઓછા ૬૦% (NCVT/GCVT)
|
૧૮ થી ૨૩ વર્ષ
|
-પગાર (ગ્રોસ) રૂ.૧૬૨૦૦/- પ્રતિ માસ(CTC)
-રાહત દરે રહેવાની / જમવાની ફેસેલિટી
- બે જોડી યુનિફોર્મ -એક જોડી સેફ્ટી સૂઝ, વીકલી ઓફ રવિવાર
·જોઇનિંગ માટે ટ્રાવેલિંગ એલાઉન્સ applicable as per SMG policy ·
Leaves As per Policy
| |||||||||||||||
હોદ્દો: FTC
<div class=" |
...