Shree Jhand Hanuman Industrial Training Institute Jambughoda is front runner in providing opportunities for quality Industrial Training. Institute is committed for continuous improvement and up-gradation of the infrastructure and training delivery system. We at Shree Jhand Hanuman ITI, Jambughoda always strives for producing industry ready work force for which we have closer interaction and association with the industries.
Wednesday, October 18, 2017
Sunday, October 15, 2017
ITI PASS JOB INTERVIEW
💥💥💥💥💥💥💥💥
*વોક ઇન ઇન્ટરવ્યુ રોટોમોટીવ પાવરડ્રાઇવ ઇન્ડીયા આણંદ*
----------------------------------------
👉🏻 *તારીખ* ૧૬/૧૦/૨૦૧૭
👉🏻 *લાયકાત* (આઇ.ટી.આઇ,ડીપ્લોમા
,એન્જીનીયર)
*પોસ્ટ નું નામ*
મિકેનિકલ એન્જિનિયર
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
ડિપ્લોમા એન્જિનિયર
વેલ્ડર
વાયરમેન
ઇલેક્ટ્રિકશયન
ફીટર
CNC ઓપરેટર
*વધુ માહિતી માટે નીચે આપેલ લિંક કિલક કરો*
----------------------------------------
http://www.jobsgujarat.com/2017/10/rotomotive-powerdrives-india-limited.html?m=1
----------------------------------------
*જરૂરિયાતમંદ ને માહિતી શેર કરવા વિનંતી🙏🏻*
Thursday, October 12, 2017
હાલોલ પોલિકેબ મા ભરતી.. આઈ.ટી.આઈ પાસ માટે
હાલોલ ખાતે પ્લાન્ટમાં ભરતી
10th Pass/12thPass/ITI Pass કોઈ પણ ટ્રેડ
Technician post માટે
Polycab Companyમાં હાલોલ ખાતે પ્લાન્ટમાં
પગાર ધોરણ: 30*297 =8910,
૮ કલાક નોકરી+ ઓવર ટાઈમ
રહેવાનું જમવાનું ફ્રી...
તમારૂ Resume mail ID પર મોકલો
Pdev17600@gmail.com
અથવા
Contact no 7984351793 પર કોલ કરો
Friday, October 6, 2017
Monday, October 2, 2017
રેલવેમાં ભરતી
રેલવે માં ૧૦ પાસ અને ITI કરેલ મિત્રો માટે એપ્રેન્ટિસ પર ભરતી ની ગુજરાતીમાં માહિતી માટે અહી ક્લિક કરો https://goo.gl/QfUExQ
Sunday, October 1, 2017
2017 ચૂંટણી માટે જરૂરી માહિતી
🇲 🇦 🇹 🇩 🇦 🇷
🇾 🇦 🇩 🇮
*●મતદાર યાદી 2017●*
*ડાઉનલોડ કરો તમારા ગામ ની ઓફિશ્યલ મતદાર યાદી 2017*
★■ચેક કરો તમારા ગામ ની લેટેસ્ટ મતદાર યાદી
★■વિધાનસભા ચૂંટણી 2017 માટે ખૂબજ ઉપયોગી
ડાઉનલોડ કરવા નીચે ની લિંક ગૂગલ chrome માં ખોલો
https://goo.gl/PNMWsp
〰〰➖〰➖〰➖〰➖〰➖
🇧 🇵 🇱
🇾 🇦 🇩 🇮
★■BPL યાદી 2017★■
*★■ડાઉનલોડ કરો તમારા ગામ ની લેટેસ્ટ BPL કુટુંબ ની લેટેસ્ટ યાદી*
★■ ડાઉનલોડ કરવા નીચે ની લીંક chrome માં ખોલો
https://goo.gl/TsDaWa
➖➖➖➖➖➖➖➖➖➖➖
📩 આ મેસેજ તમામ મિત્રો સુઘી પહોચાડો...📲📲📲
મેટ્રો લિન્ક ભરતી.
*મેટ્રો લિન્ક એક્સપ્રેસ (MEGA)* ગાંધીનગર અને અમદાવાદ ભરતી ૨૦૧૭
*પોસ્ટનું નામ:* વિવિધ
*લાયકાત:* પોસ્ટ પ્રમાણે
*પગાર:* પોસ્ટ પ્રમાણે
*ઉમર મર્યાદા:* પોસ્ટ પ્રમાણે
*છેલ્લી તારીખ:* 23/10/2017
વધારે માહિતી માટે નીચેની *લિંક* ઓપન કરો
*→* https://goo.gl/r7Z8XK
*----------------------------------*
રોજગાર ભરતી મેળો - *સુરત*
*પોસ્ટ નું નામ-* વિવિધ
*લાયકાત-* SSC,HSC, Diploma, Graduate
*પગાર-* પોસ્ટ મુજબ
*ભરતી મેળા તારીખ-* 10/10/2017
વધારે માહિતી માટે નીચેની *લિંક* ઓપન કરો.
*→* https://goo.gl/VKLBRv
*----------------------------------*
રોજગાર ભરતી મેળો - *તાપી*
*પોસ્ટ નું નામ-* વિવિધ
*લાયકાત-* SSC,HSC, Diploma, Graduate
*પગાર-* પોસ્ટ મુજબ
*ભરતી મેળા તારીખ-* 07/10/2017
વધારે માહિતી માટે નીચેની *લિંક* ઓપન કરો.
*→* https://goo.gl/2yFZJT
*----------------------------------*
રોજગાર ભરતી મેળો - *મહેસાણા*
*પોસ્ટ નું નામ-* વિવિધ
*લાયકાત-* SSC,HSC, Diploma, Graduate
*પગાર-* પોસ્ટ મુજબ
*ભરતી મેળા તારીખ-* 05/10/2017
વધારે માહિતી માટે નીચેની *લિંક* ઓપન કરો.
*→* https://goo.gl/A6wypo
➖〰➖〰➖〰➖〰➖〰➖
*💥GIPL Recruitment For 05 Software Engineer Post 2017*
*→* https://goo.gl/T7atjC
➖➖➖➖➖➖➖➖➖➖
*🎓મોરબી જિલ્લા માં મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત ભરતી*
*જગ્યા નું નામ:*
*▪District Project Coordinator*
*▪Taluka M.D.M. Supervisor*
*→* https://goo.gl/99Qq8L
➖➖➖➖➖➖➖➖➖➖
*અમારા હોમપેજ પર મુલાકાત લેતા રહેજો વધુ સરકારી માહિતી અને સરકારી નોકરી અને માટે આ વેબસાઈટ રોજ ઓપન કરો*
*🌐 www.SarkariMahiti.In🌐*
*મિત્રો સાથે શેર કરવા વિનંતી*
ફ્રેશર તાલીમાર્થી જોબફેર
[01/10 5:26 pm] +91 94278 40957: ભરતી..ભરતી...ભરતી...
ઇન્ફો ઇન્ડિયા કંપની માટે.....
તાત્કાલિક ધોરણે ભરતી 8, 10, 12,
આઇ.ટી.આઇ ને ફેરશર હોય તો પણ ચાલશે. તો જો કોઇ ઉમેદવાર રસ ધરાવતા હોય તો નીચે આપેલ નંબર ઉપર સંપકૅ કરો.
સરનામુ: હિંમતનગર, બસ સ્ટેન્ડ ની સામે ,,
મોબાઈલ નંબર---9737047401....
પગાર:-12500 TO 17500
કંપની:- info india
નોંધ: બીજા ગ્રુપ માં મોકલવા નમ્રવિનંતી
ફેસીલીટી
1) રહેવાનું અને જમવાનું મફત. .....હિંમતનગર
[01/10 8:18 pm] +91 94278 40957: તાત્કાલિક ધોરણે ભરતી 10, 12,
આઇ.ટી.આઇ ને ફેરશર હોય તો પણ ચાલશે. તો જો કોઇ ઉમેદવાર રસ ધરાવતા હોય તો નીચે આપેલ નંબર ઉપર સંપકૅ કરો.
સરનામુ: સાણંદ GIDC
પગાર:-9700 CTC
કંપની:- yazaki INDIA
Mansi Patel
મો: 9687768558
નોંધ: બીજા ગ્રુપ માં મોકલવા નમ્રવિનંતી
ફેસીલીટી
1) સ્ટાફ બસ
2) કેન્ટીન
[01/10 8:18 pm] +91 94278 40957: અપોલો ટાયર્સ લિમિટેડ કંપની માટે 12 પાસ છોકરાઓ જોઈએ છે ...9500પગાર + જમવાનું & ચા નાસ્તો + વડોદરા થી બસ ની સુવિધા ..... સંપર્ક :-: Mansi Patel 9687768558
Thursday, September 28, 2017
આકસ્મિક નિરિક્ષણ અર્થે આવેલ ડાયરેક્ટર સાહેબશ્રી..
આકસ્મિક નિરિક્ષણ અર્થે આવેલ ડાયરેક્ટર શ્રી પાંડવ સાહેબ અને સાથી દાર આચાર્ય સાહેબશ્રી હાલોલ આઈ.ટી.આઈ શ્રી કે.એચ.સોની સાહેબ સાથેની મુલાકાત નો એક ફોટોગ્રાફ ક્લિક કરી યાદગારી રૂપે રાખેલ..
સુધારા વધારા કરવા માટે માર્ગદર્શન આપવા બદલ શ્રી પાંડવ સાહેબ તેમજ સોની સાહેબ નો ધન્યવાદ ...
પ્રોજેક્ટર થી તાલીમ આપતા. આચાર્ય શ્રી વી.પી.પટેલ
વાયરમેન ટ્રેડ ના ઇન્સ્ટ્રકટરશ્રી ઓની સહભાગીદારી સાથે..તાલીમાર્થી ઓને તાલીમ આપતા જોવા મળે છે...
આભાર...શ્રી વી.પી.પટેલ સાહેબ નો...
Friday, September 22, 2017
વ્યવસાયનું નામ
|
શૈક્ષણિક લાયકાત
|
તાલીમ નો સમય ગાળો
|
ઓગષ્ટ-૨૦૧૭ વર્ષમાં ભરવાપાત્ર બેઠકો
|
વાયરમેન
|
૮ પાસ
|
૨-વર્ષ
|
૬૩
|
કોપા
|
૧૦ પાસ
|
૧-વર્ષ
|
૭૮
|
સીવણ
|
૮ પાસ
|
૧-વર્ષ
|
૬૩
|