આકસ્મિક નિરિક્ષણ અર્થે આવેલ ડાયરેક્ટર શ્રી પાંડવ સાહેબ અને સાથી દાર આચાર્ય સાહેબશ્રી હાલોલ આઈ.ટી.આઈ શ્રી કે.એચ.સોની સાહેબ સાથેની મુલાકાત નો એક ફોટોગ્રાફ ક્લિક કરી યાદગારી રૂપે રાખેલ..
સુધારા વધારા કરવા માટે માર્ગદર્શન આપવા બદલ શ્રી પાંડવ સાહેબ તેમજ સોની સાહેબ નો ધન્યવાદ ...
No comments:
Post a Comment