Friday, September 22, 2017


આઇ.ટી.આઇ પ્રવેશ અંગેની જાહેરાત
ગુજરાત બાલ વિકાસ મંડળ સંચાલીત,શ્રી ઝંડ હનુમાન ઔ.તા.સંસ્થા,જાંબુઘોડા
મો.૭૫૭૪૮૩૮૮૪૮
શ્રી ઝંડ હનુમાન ઔધોગીક તાલીમ સંસ્થા, જાંબુઘોડા ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની કાર્યવાહી શરુ થયેલ છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારે સંસ્થા ખાતે જરુરી પ્રમાણપત્રોની નકલો સાથે પ્રવેશ ફોર્મનું રજીસ્ટ્રેશન કરાવવું. ફોર્મ સંસ્થા ખાતે સ્વીકારવાની અંતીમ તારીખ ૨૩/૦૬/૨૦૧૭ છે.
શ્રી ઝંડ હનુમાન ઔ.તા.સંસ્થા, ખાતે
ઓગષ્ટ-૨૦૧૭ વર્ષમાં ભરવાપાત્ર બેઠકોની માહીતી

વ્યવસાયનું નામ
શૈક્ષણિક લાયકાત
તાલીમ નો સમય ગાળો
ઓગષ્ટ-૨૦૧૭ વર્ષમાં ભરવાપાત્ર બેઠકો
વાયરમેન
૮ પાસ
૨-વર્ષ
૬૩
કોપા
૧૦ પાસ
૧-વર્ષ
૭૮
સીવણ
૮ પાસ
૧-વર્ષ
૬૩

No comments:

Post a Comment

#2022 program